સંકટ / 500 ભારતીયોને લીબિયા છોડવા સુષમા સ્વરાજની અપીલ, કહ્યું - પછી મુશ્કેલી થશે

Leave Tripoli immediately says Sushma Swaraj

ત્રિપોલીમાં ચાલી રહેલી હિંસાને ધ્યાનમાં રાખતા ભારતના વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે ત્યાં ફસાયેલા ભારતીયોને ઝડપથી લીબિયા છોડી અન્ય દેશમાં જવા અપીલ કરી છે. વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે કહ્યું કે જો તે લોકો આમ નહીં કરે તો તેમને થોડા સમય પછી મોટી મુશ્કેલીનો સામનો કરવો પડશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ