Ek Vaat Kau / સરકારના એક નિર્ણયથી RTOના ધક્કા બંધ, ગ્રામ્ય વિસ્તારના લોકોને સૌથી વધુ ફાયદો

ગુજરાત સરકારે આજે ચેક પોસ્ટ નાબૂદ કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. સાથે સાથે RTOની કામગીરી માટે પણ એક મોટો નિર્ણય લીધો છે. જેમાં હવેથી લર્નિંગ લાયસન્સ માટે RTO સુધી લાંબા નહીં થવું પડે અને ITI અને પોલિટેકનિક કોલેજોમાં જ આ લાયસન્સ નીકળશે. ત્યારે જાણો આ સમગ્ર પ્રક્રિયા કેવી રીતે થશે અને નવા નિયમની મહત્વની બાબતો આજની Ek Vaat Kau માં...

બ્રેકિંગ ન્યૂઝ