ખુશખબર / હવે આ તારીખ સુધી ટ્રાફિક પોલીસ નહીં ફાડી શકે મેમો, જાણો ક્યાં લેવાયો મોટો નિર્ણય

learner license renewal validity extends till 31 may 2022 by delhi govt

કોરોનાના કારણે લોકો લર્નિંગ લાયસન્સ રિન્યુ કરાવવા ઓનલાઈન એપોઈન્ટમેન્ટ નથી મેળવી શકતા. આથી, દિલ્હી સરકારે લર્નિંગ લાયસન્સની વેલિડિટી 2 મહિના લંબાવી દીધી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ