CAA / ઉત્તર પ્રદેશની હિંસામાં માર્યા ગયેલા યુવકમાંથી કોઈક IAS બનવા માગતો હતો, તો કોઈની પત્ની ગર્ભવતી હતી જાણો શું છે કહાની

Learn the story of the youths killed in a demonstration against the CAA in Uttar Pradesh

નાગરિકતા સંશોધન કાયદાનાં વિરોધમાં ઉત્તર પ્રદેશનાં 22 જિલ્લામાં હિંસા થઈ હતી. 4 દિવસ ચાલેલી આ હિંસામાં 10 જિલ્લામાંથી 20 યુવકોનાં મોંત નિપજ્યાં હતાં. હિંસામાં માર્યા ગયાં હતાં. હિંસામાં માર્યાં જનારા યુવકોમાં કેટલાકનાં તાજેતરમાં જ લગ્ન થયાં હતાં. તો કોઈ પિતા બનવાનો હતો. તો કોઈ IAS બનવા માંગતો હતો. તો કોઈ ઘરમાં એક માત્ર કમાનારો હતો. લખનોઉ જ્યાંથી યુપીમાં હિંસા શરુ થઈ, મેરઠ જ્યાં હિંસામાં સૌથી વધારે મોંત થઈ અને બિજનૌર જ્યાં મૃતકોનાં ઘરે પ્રિયંકા ગાંધીનાં પહોંચવાથી મોત પર રાજકારણ શરું થયું. ત્યારે જાણો શું કહી રહ્યાં છે આ હિંસામાં મરનારા 6 યુવકોનાં પરિવારજનો... આમાંથી ઘણાં કેસમાં ફરિયાદ પણ દાખલ થઈ નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ