VIDEO / જાણો કેવી રીતે ભાજપ વૉરરૂમના માધ્યમથી કરે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો પ્રચાર

Learn how BJP campaigns for local body elections through warroom

સુરતમાં આવી જ રીતે એક ભાજપ દ્વારા વોર રૂમ બનાવવામાં આવ્યો છે. જેમાં ટેક્નિકલ સ્ટાફ દ્વારા સતત ઈ-પોસ્ટર બનાવવાની કામગીરી થતી હોય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ