અમદાવાદ / NSUI-ABVP વચ્ચે ઘર્ષણમાં જાણો પોલીસે કોને બચાવવા પ્રયાસ કર્યો...

Learn about the friction between NSUI-ABVP Police tried to save ABVP

JNUનાં સમર્થનમાં અમદાવાદમાં આવેલા NSUI-ABVP વચ્ચે ઘર્ષણ થયુ હતું. જેમાં બન્ને પક્ષે વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયાં હતા. આ ઘટનામાં ઈજાગ્રસ્ત NSUIનાં નિખિલ સવાણીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. જેમાં નિખિલ સવાણીએ તેમના પર દબાણ કરી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ હોસ્પિટલનાં તંત્ર પર લગાવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ