Ek Vaat Kau / Teleprompter નો કમાલ : નેતાઓ વાંચીને ભાષણ આપે છે પરંતુ આપણને દેખાતું નથી

હાલ ઇન્ટરનેટનો જમાનો છે, ત્યારે એક નાની ભૂલ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ જાય છે. હાલમાં જ વિશ્વના નેતાઓને સંબોધતા સમયે પ્રધાનમંત્રી થોડો સમય અટકી ગયા હતા. તે સમયે એવું મનાય છે કે ટેલિપ્રોમટરમાં કોઈ ખામી સર્જાઇ હતી. નેતાઓ ભાષણ આપતા સમયે ટેલિપ્રોમટરનો ઉપયોગ કરતા હોય છે. ત્યારે ટેલિપ્રોમટર એટલે શું અને કેવા કેવા પ્રકારના હોય છે આ અંગેની તમામ માહિતી જાણો અમારા Ek Vaat Kauમાં...

Loading...
બ્રેકિંગ ન્યૂઝ