કોની કપાશે? / ગુજરાત કિસાન કોંગ્રેસના હોદ્દેદારો પણ ટિકિટ લેવા તલપાપડ,  પાલ આંબલિયા સહિત 8 આગેવાનોએ આ બેઠકો પર નોંધાવી દાવેદારી

 Leaders of Gujarat Kisan Congress expressed their desire to contest in the elections on 8 seats

અગાઉ યુથ કોંગ્રેસના પ્રમુખ સહિતના હોદ્દેદારોએ પણ ટિકિટ માંગી હતી, આજે ગુજરાત કિસાન કોંગ્રેસના 8 હોદ્દેદારોએ ટિકિટ માંગતા રાજકારણ ગરમાયું

બ્રેકિંગ ન્યૂઝ