ભારતના 'દિલ'હીને સળગતું અટકાવો, કાયદો અને વ્યવસ્થા હોવાની સાબિતી આપો | Leaders need to stay away from politics and implement strict law and order to control Delhi violence

દિલ્હી હિંસા / ભારતના 'દિલ'હીને સળગતું અટકાવો, કાયદો અને વ્યવસ્થા હોવાની સાબિતી આપો

Leaders need to stay away from politics and implement strict law and order to control Delhi violence

દિલ્હીની હિંસા મામલે વિપક્ષે ભાજપ સરકારને સાણસામાં લીધી છે. એકબાજુ સોનિયા ગાંધીએ પત્રકાર પરિષદ બોલાવીને ગૃહ મંત્રી અમિત શાહના રાજીનામાની માંગ કરી છે તો બીજી તરફ શિવસેનાએ પણ દિલ્હી હિંસાને કાબુ ન કરી શકવા બદલ ભાજપને જવાબદાર ઠેરવ્યું છે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ