રાજકારણ / પંજાબ બાદ ફરી કઈક નવું કરવાની તૈયારીમાં રાહુલ ગાંધી, ગુજરાત સહિત આ રાજ્યોમાં લેવાઈ શકે છે મોટો નિર્ણય 

leaders meeting rahul gandhi shows congress is set to make some changes in rajasthan punjab uttarakhand and gujarat

પંજાબમાં કોંગ્રેસે મુખ્યમંત્રી બદલ્યા બાદ હવે કોંગ્રેસ બીજા રાજ્યોમાં પણ કઈક નવા જૂની કરવાના મૂડમાં હોય એવું લાગી રહ્યું છે. દિલ્હીમા હાઇકમાન્ડની બેઠકો આજકાલ વધી ગઈ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ