ચૂંટણી / ગઇકાલે પ્રજાને ડરાવતા હતા, આજે કરવી છે સેવા

leaders with crime record want to enter in politics

યુપીના પૂર્વાંચલનો એક એવો ડોન અને રાજનેતા કે જેને સાંસદ બન્યા બાદ તરત જ થવું પડ્યું હતું ફરાર. અનેક માફિયાઓની માફક આ માફિયાએ પણ ગુનાની દુનિયામાં પોતાના પગ રાખી દીધા અને ધીરે ધીરે તેણે પૂર્વાંચલ અને અલ્હાબાદમાં સરકારી કોન્ટ્રાક્ટ, ખનન સહિત અનેક ગેરકાનુની ધંધામાં તેણે પોતાનું છાપી દીધું. હાલ તે જેલમાં બંધ. ત્યારે આવો જાણીએ કોણે છે આ માફિયા ડોન અને રાજનેતા ?. શું છે તેનો ઈતિહાસ ?

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ