ચિર વિદાય / મુળ પાકિસ્તાનના વતની પરિવારમાં જન્મેલા સુષમા ભારતના ‘દીદી’ બની રહી ગયા

Leaders call sushma swaraj as didi

મુળ પાકિસ્તાનના વતની પરિવારમાં જન્મેલા સુષમા ભારતના ‘દીદી’ બની રહી ગયા. તેમને ભાજપમાં સૌ લોકો ‘દીદી’ કહીને જ ઉચ્ચારતા હતા. સ્મૃતિએ ટ્વિટ કરીને કહ્યું, 'દીદી' મને તમારી ફરિયાદ છે. તમે વચન પૂરું કર્યા વગર અમને છોડીને ચાલ્યા ગયા. તો બીજી બાજુ મુખ્તાર અબ્બાસ નકવીએ પણ ટ્વિટ કરીને કહ્યું હતું અલવિદા ‘દીદી’ ... તમારી કમી ખૂબ લાગશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ