ખાનગી મીટિંગ / પરેશ ધાનાણીના બંગલે કોંગ્રેસની ખાનગી બેઠકમાં ઉઠ્યો સૂર, "જૂથવાદ ભૂલી એક થઈ લડો"

Leader of Opposition Paresh Dhanani's bungalow got a private meeting of the Congress

ગુજરાત કોંગ્રેસના નેતાઓની ખાનગી બેઠક મળી હતી. જેમાં અમિત ચાવડા, હાર્દિક પટેલ, અર્જુન મોઢવાડીયા, ભરતસિંહ સોલંકી, સિદ્ધાર્થ પટેલ પણ હાજર રહ્યા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ