નિવેદન / ખરાબ રસ્તાથી નેતા-કૉન્ટ્રૅક્ટર બધા ખુશ છે... ફરી પોતાના નિવેદનના કારણે ચર્ચામાં આવ્યા નીતિન ગડકરી 

Leader-contractor all happy with bad road: Nitin Gadkari

વારંવાર જાળવણી કરવાથી રાજકારણીઓ, અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સહિત દરેકને ખૂબ જ સંતોષ મળે છે, જેનું કારણ બધા જાણે છે: નીતિન ગડકરી 

બ્રેકિંગ ન્યૂઝ