દરોડા / દારૂ બંધીના ઉડ્યા લીરેલીરા, સુરેન્દ્રનગરમાં LCBએ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો 

LCB speeds up foreign liquor in Surendranagar

ગુજરાતમાં દારૂ બંધી હોવા છતા અવાર નવાર અનેક દારૂ ઝડપાયાની ઘટના સામે આવતી હોય છે ત્યારે સુરેન્દ્રનગરમાં LCB એ દારૂનો ઝડપી પાડી મોટી કાર્યવાહી હાથ ધરી છે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ