આણંદ / ગ્રીસના ડબ્બામાંથી ઝડપાયો વિદેશી દારૂનો જથ્થો, મોડસ ઓપરેન્ડી જોઇ LCB પણ ચોંકી ઉઠી

LCB seized quantity of foreign liquor from container in grease

ગુજરાતમાં અવારનવાર ઝડપાતા દારૂના કારણે રાજ્યમાં દારૂબંધીની વાતો માત્ર કાગળ પર હોય તેવું સ્પષ્ટ દેખાઇ રહ્યું છે. કારણ કે આજે ફરી વિદેશી દારૂની 1779 બોટલો ઝડપાઇ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ