નશાનો કારોબાર / દાહોદમાં 876 કિલો અફીણ ઝડપાયું, શાકભાજીની આડમાં આખો ટ્રક ભરીને લઈ જતો હતો રાજસ્થાની શખ્સ

 LCB seized 876 kg of opium in Dahod

દાહોદમાં અંદાજીત 26 લાખથી વધુ કિંમતનો અફીણનો જથ્થો ઝડપાયો છે, આ અફીણને શાકભાજીની આડમાં રાજસ્થાનની લાવવામાં આવી રહ્યું હતું તે દરમિયાન LCBએ મુદ્દામાલ સાથે અફીણ ઝડપી પાડ્યું છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ