સામેલ / ચીન સાથેના તણાવ વચ્ચે વાયુસેના પ્રમુખે તેજસમાં ભરી ઉડાન, બીજી સ્કવાડ્રનનો થયો સમાવેશ

LCA Tejas to join IAF 18 squadron flying bullets at sulur airbase

કોરોનાના કહેર વચ્ચે દેશમાં નેપાળ અને ચીની સાથે બોર્ડર પર તણાવ જોવા મળી રહ્યો છે. જો કે ચીન સાથેના વધતા તણાવ વચ્ચે સ્વદેશી વિમાન તેજની બીજી સ્કવાડ્રન વાયુસેનામાં સામે કરવામાં આવી છે. આ સ્કવાડ્રનનું નામ ફલાઇંગ બુલેટ્સ રાખવામાં આવ્યું છે. જેની શરૂઆત વાયુસેનાના પ્રમુખ એર ચીફ માર્શલ RKS ભદોરિયાએ કરી. વાયુસેનાના પ્રમુખે તેજસમાં ઉડાન ભરી. 

બ્રેકિંગ ન્યૂઝ