બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Laya laya left.! Rasio Rupalo Rangrelio sings satirical song of farmer in front of light bill, very viral

Viral Video / લાયા લાયા બાકી.! રસિયો રુપાળો રંગરેલિયો લાઈટ બિલની સામે ખેડૂતે કટાક્ષ કરતું ગીત ગાયું, ખૂબ થયું Viral

Vishal Khamar

Last Updated: 08:21 AM, 18 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયા પર વીજ કંપનીનાં કર્મચારીનો ગ્રાહકોમાં જાગૃતિ લાવવાનો વીડિયો વાયરલ થયા બાદ હવે ખેડૂત દ્વારા વીજ કંપનીનાં સવાલનો જવાબ આપતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

  • વીજ કંપનીનાં કર્મચારીને વળતો જવાબ આપતો લાચાર ખેડૂતનો વીડિયો વાયરલ
  • ખેડૂત ગીત ગાઈને પોતાની વ્યથા વ્યક્ત કરી 
  • વીજ કંપનીનાં કર્મચારીનો વીડિયો બે દિવસ પહેલા વાયરલ થયો હતો

 બે દિવસ પહેલા વીજ કંપનીનાં એક કર્મચારી દ્વારા નાગરિકોને વીજ બિલ સમયસર ભરવા માટે ગીત ગાઈને લોકોને સમજાવતો વીડિયો વાયરલ થવા પામ્યો હતો. ત્યારે તેનાં જવાબમાં વીજ ગ્રાહક દ્વારા સોશિયલ મીડિયામાં એક ખેડૂતનો વીડિયો વાયરલ થવા પામ્યો છે. જેમાં તે વ્યક્તિ ગીત ગાઈને જણાવી રહ્યો છે કે, હાલ માર્કેટમાં કપાસનાં ભાવ પણ નથી કે ડુંગળીનાં ભાવ પણ નથી. તો લાચાર ખેડૂત કેવી રીતે લાઈટ બિલ ભરે. ત્યારે ખેડૂત ગીત ગાઈને પોતાની વ્યથા વ્યક્ત કરી રહ્યો છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Electricity department Patan UGVCL Viral vedio farmar ખેડૂત પાટણ યુજીવીસીએલ વાયરલ વીડિયો વીજ કંપની ahmedabad
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ