Laxmi Narayan Yog: આજે 15 જુલાઈએ ભડલી નવમી છે. અષાઢ શુક્લ નવમી એટલે કે ભડલી નવમી સ્વયંસિદ્ધ તિથિ છે અને આ દિવસે વણજોયુ મુહૂર્ત હોય છે.
Share
1/6
1. આજના દિવસે થાય છે શુભ કામ
આ દિવસે મુહૂર્ત કાઢ્યા વગર વિવાહથી લઈને ગૃહ પ્રવેશ, મુંડન, કર્ણ છેદન, ભૂમિ પુજન વગેરે કામ થઈ શકે છે. સાથે જ આજે ભડલી નવમી પર રવિ યોગ, સિદ્ધ યોગ, કરણ યોગ, લક્ષ્મી નારાયણ યોગ અને શિવવાસ યોગ રહે છે. આ યોગ 5 રાશિઓ માટે ખૂબ જ શુભ છે.
સારા દિવસો પસાર થશે. પૈસા મળશે અને તમે બચત કરવામાં સફળ પણ રહેશો. જુની બીમારીઓથી રાહત મળશે. જીવનસાથી સાથેથી સહયોગ મળશે. લાંબી યાત્રા પર જઈ શકો છો. વેપાર માટે દિવસ સારો છે.
આ તસવીર શેર કરો
4/6
4. તુલા
તમારા માટે દિવસ ખાસ રીતે શુભ છે. ભાગ્યનો સાથ મળશે. નવી જોબની સુચના આવી શકે છે. ધન મળશે. એકથી વધારે સ્ત્રોતોથી પૈસા આવશે. તમે ઉર્જાથી ભરપૂર અને ખુશ રહેશો. પોતાની અલગ ઓળખ બનાવવામાં સફળ રહેશો.
આ તસવીર શેર કરો
5/6
5. ધન
દિવસ સકારાત્મક છે અને તેનો સંપૂર્ણ લાભ ઉઠાવો. જીવનમાં સુખ સુવિધાઓ વધશે. બિઝનેસ સાથે જોડાયેલી મુશ્કલીઓ દૂર થશે. વિદેશ સાથે જોડાયેલા વેપાર કરનારને ખાસ લાભ થશે. વિદેશ યાત્રાના યોગ છે.
આ તસવીર શેર કરો
6/6
6. મકર
તમારી મુશ્કેલીઓનો અંત આવશે. તેનાથી તમને ખૂબ રાહત મળશે. વેપારમાં મહેનતથી નવી ઉપલબ્ધિઓ પ્રાપ્ત થશે. શત્રુ પ્રબળ થશે. પરંતુ તમારૂ કંઈ નહીં બગાડી શકે. લવ લાઈફને વિવાહમાં બદલવાનો પ્રયત્ન કરી શકો છો.
આ તસવીર શેર કરો
સંકળાયેલા મુદ્દાઓ
Jyotish Shastra
Laxmi Narayan Yog
Zodiac Sign
VTV Gujarati
WhatsApp Channel Invite
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.