બોલિવૂડ / અક્ષય, આલિયા, અજય દેવગન સહિત મોટા સ્ટાર્સની 8 ફિલ્મો થિયેટરમાં નહીં, આ જગ્યાએ થશે રિલીઝ

Laxmi Bomb To Bhuj These 8 Films To Be Released On Ott Platform

કોરોના વાયરસને કારણે થિયેટરો બંધ હોવાથી ફિલ્મમેકર્સને મોટું નુકસાન ભોગવવું પડ્યું છે. જેથી હવે પ્રોડ્યૂસર્સ ઓટીટી પ્લેટફોર્મ પર ફિલ્મ રિલીઝ કરવા તૈયાર થઈ ગયા છે. ત્યારે હવે ડિઝની હોટસ્ટાર હવે સિનેમાઘર બનવા જઈ રહ્યું છે. બોલિવૂડની 8 મોટી ફિલ્મો હવે થિયેટરમાં રિલીઝ ન થઈને અહીં રિલીઝ થશે. તેમાં અક્ષય કુમાર, આલિયા ભટ્ટ, અજય દેવગન અને અભિષેક બચ્ચન જેવા મોટા સ્ટાર્સની ફિલ્મો સામેલ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ