ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

બોલિવૂડ / લક્ષ્મી બોમ્બ ફિલ્મ વિવાદ: નોટિસ બાદ મૂવીનું નામ બદલાયુ, જાણો શું છે નવું નામ 

laxmi bomb title changed

અક્ષય કુમારની ફિલ્મ લક્ષ્મીબોમ્બના નામને લઇને વિવાદ ચાલી રહ્યાં છે ત્યારે મેકર્સે છેલ્લે ફિલ્મનું ટાઇટલ બદલી નાંખ્યું છે, OTT પ્લેટફોર્મ પર આ ફિલ્મ 9 નવેમ્બરના રોજ રિલીઝ થવાની છે ત્યારે તેનું નામ બદલાઇ ગયુ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ