સુરત / વકીલને મારવાની સોપારી અને પિસ્તોલ મળી, આરોપીએ તેના દુશ્મનનો કાંટો કાઢવાનો રચ્યો કારસો, ઉધનામાં ફાયરિંગ કરનાર 2 ઝબ્બે

Lawyer found betel nut and pistol, accused planned to stab his enemy Karso, 2 Jabbe who fired in Udhana

સુરતના ઉધના વિસ્તારમાં ગઈ કાલે ભંગારની દુકાન સામે જાહેરમાં બે લોકો ફાયરિંગ કરી ફરાર થઇ ગયા હતા. ઘટનાને પગલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીની બાતમીના આધારે ધરપકડ કરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ