બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:38 PM, 14 September 2024
લેડી બોસના સેક્સી કારનામા સામે આવ્યાં છે. આ લેડી બોસ ઓફિસમાં પોતાની હાથ નીચેના મર્દો સાથે બળજબરીથી શારીરિક સંબંધો બાંધતી અને તેમની સાથે અણછાજતી હરકતો કરતી હતી. આ ઘટના સામે આવ્યાં બાદ રાજનીતિમાં હડકંપ મચ્યો છે. કારણ કે આ લેડી બોસ એક સાંસદ છે જેના તેની હાથ નીચેના પુરુષો સાથેના સેક્સી પરાક્રમો સામે આવ્યાં છે.
ADVERTISEMENT
કોણ છે મહિલા સાંસદ
મહિલા સેનેટર એવી આ લેડી બોસનું નામ અલ્વારાડો ગિલ છે જે અમેરિકાના કેલિફોર્નિયા સેનેટમાં સાંસદ છે. આ મહિલા સાંસદે તેના ચીફ ઓફ સ્ટાફનું યૌન શૌષણ કર્યું હતું અને નોકરીમાંથી કાઢી મૂકવાની બીક આપીને તેની સાથે સંબંધો બાંધ્યા અને ફરી વાર જ્યારે ઈચ્છા પૂરી ન થઈ ત્યારે નોકરીમાંથી કાઢી મૂક્યો હતો અને બીજા પુરુષો સાથે પણ આવું જ કર્યું હતું.
ADVERTISEMENT
લેડી બોસ પર કોણે કર્યાં આરોપ
લેડી બોસ અલ્વારાડો ગિલ પર તેના ભૂતપૂર્વ ચીફ ઑફ સ્ટાફ ચૅડ કૉન્ડિટે યૌન શૌષણના આરોપ મૂક્યાં છે. ચૅડ કૉન્ડિટેનું કહેવું છે કે ગિલ તેને કહ્યું હતું તે તેની સાથે સેક્સ માણે અને જો આમ નહીં કરે તો નોકરીમાંથી કાઢી મૂકશે. કોન્ડિટે આરોપ લગાવ્યો છે કે એક પ્રસંગે, જ્યારે તે કારમાં હતો, ત્યારે ગીલે તેને ઓરલ સેક્સ કરવા દબાણ કર્યું, જેના કારણે તેની પીઠ અને હિપમાં ગંભીર ઈજાઓ થઈ હતી.
બીજા મર્દા સાથે પણ સેક્સ માણ્યું
દાવો તો એવો પણ છે કે લેડી બોસ અલ્વારાડો ગિલે પોતાની હાથ નીચેના બીજા પુરુષો સાથે પણ આવું કામ કર્યું હતું. આ મહિલા સાંસદના સેક્સી કારનામા છુપાઈ જાત પરંતુ તેણે રજૂ કરેલા બીલ બાદ તેના છુપા કારનામા સામે આવ્યાં હતા.
કેલિફોર્નિયા સેનેટમાં જાતીય હિંસા વિરુદ્ધ બિલ
સેનેટર અલ્વારાડો ગિલ કેલિફોર્નિયા સેનેટમાં જાતીય હિંસા અને ઉત્પીડન વિરુદ્ધ એક બિલ રજૂ કર્યું હતું, જે તેમણે સોશિયલ મીડિયા પર શેર કર્યું હતું. ટ્વિટર પર પોસ્ટ કરાયેલા એક વિડિયોમાં, ગિલે સમજાવ્યું કે એપ્રિલ મહિનો નેશનલ સેક્સ્યુઅલ એસોલ્ટ અવેરનેસ મહિનો છે, અમેરિકામાં દર 73 સેકન્ડે એક વ્યક્તિ જાતીય હુમલાનો ભોગ બને છે, જે તમામ જાતિ અને જાતિયતાના લોકોને અસર કરે છે. આ વીડિયો સામે આવ્યા બાદ ગિલની પહેલની પ્રશંસા કરવામાં આવી હતી, પરંતુ તેના થોડા સમય પછી તરત તેની સામે યૌન શૌષણના આરોપ લાગ્યાં હતા.
વધુ વાંચો : એરફોર્સના સિનિયરનો 'ઓરલ કાંડ', રાતે રુમમાં લઈ જઈને મહિલા કર્મી સાથે કર્યું આઘાતનું
અમેરિકન મીડિયા અને રાજકારણમાં હલચલ
કોન્ડિટના આવા આરોપ બાદ અમેરિકન મીડિયા અને રાજકારણમાં હલચલ મચી છે અને ચારે તરફ આ પ્રકારના સમાચાર પ્રકાશિત થઈ રહ્યાં છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.