જયપુર / 'અર્થી તૈયાર રાખજો', કરણી સેનાના નેશનલ પ્રેસિડન્ટની હત્યા બાદ ગેંગસ્ટરની પોસ્ટ, આપ્યું હત્યાનું કારણ

Lawrence Bishnoi gang member claims responsibility for Karni Sena chief's killing

જયપુરમાં કરણી સેનાના પ્રેસિડન્ટ સુખદેવસિંહ ગોગામેડીની હત્યા ગેંગસ્ટર રોહિત ગોદરાએ કરાવી હોવાનું સામે આવ્યું. રોહિતે હત્યાની જવાબદારી લઈને કારણ આપ્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ