કાર્યવાહી / કાયદો દરેક માટે એકસમાન: સીટ બેલ્ટ વિના VIDEO બનાવવો આ PMને પડ્યું ભારે, ફટકાર્યો 100 પાઉન્ડનો દંડ

LAW SAME FOR EVERYONE: PM fined 100 pounds for making VIDEO without seat belt

પીએમ ઋષિ સુનક બે દિવસ પહેલા જ કારનો સીટ બેલ્ટ ન બાંધવાને કારણે સોશિયલ મીડિયા પર ઘણા ટ્રોલ થયા હતા. જો કે એ પછી એમને આ માટે દેશવાસીઓની માફી પણ માંગી હતી

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ