VIDEO / લવિંગજીએ તો ભારે કરી! બેસણાના સંતવાણી કાર્યક્રમમાં કર્યો નોટોનો વરસાદ, વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ

Lavingji Santwani program money blow up video viral on social media

વારાહી ખાતે યોજાયેલ બેસણાના સંતવાણી કાર્યક્રમમાં ભાજપના ઉમેદવાર લવિંગજી ઠાકોર રૂપિયા ઉડાવતા હોવાનો વિવાદીત વીડિયો વાયરલ થયો છે.

બ્રેકિંગ ન્યૂઝ