આત્મનિર્ભર / ભારતીય મોબાઈલ કંપની Lavaએ નવો સ્માર્ટફોન બજારમાં મુક્યો, જાણો શું છે કિંમત અને ફિચર

lava z61 pro launched in india price at rs 5774 know specifications

જો તમે ભારતીય મોબાઈલ કંપનીના સ્માર્ટ ફોનની શોધમાં હોવા તો હવે તમારી શોધ પુરી થઈ છે. ભારતીય મોબાઈલ કંપની લાવાએ પોતાનો નવો સ્માર્ટફોન બજારમાં મુક્યો છે. આ ફોનમાં બેજલ, ડિસ્પ્લે અને કેમરાને લઈને બજારમાં ટ્રેંડને ફોલો કરવામાં આવ્યુ નથી. આવો જાણીએ ફોન તથા તેના ફિચર વિશે...

Loading...
બ્રેકિંગ ન્યૂઝ