બોલીવુડ / આ અભિનેત્રી ડિપ્રેશનનો શિકાર બનીને ચઢી હતી દારુ અને ડ્રગ્સના રવાડે, કર્યો મોટો ખુલાસો

Lauren Gottlieb Says I Fell Into The Trap Of Fame And Fortune

શાહરુખખાન, દીપિકા પાદુકોણ, અનુષ્કા શર્મા, કરણ જોહર જેવી બોલિવૂડની ઘણી મશહૂર વ્યક્તિઓ ડિપ્રેશનનો શિકાર બની ચૂકી છે. હવે અભિનેત્રી-ડાન્સર લોરેન ગોટલીબે પણ પોતાના ડિપ્રેશન અંગે ખુલાસો કરી બધાંને ચોંકાવી દીધાં છે. 

બ્રેકિંગ ન્યૂઝ