મિશન / ટેકનિકલ ખામીથી અટકેલું ચંદ્રયાન-2 આજે બપોરે શ્રીહરિકોટાથી 13 દિવસની પૃથ્વીભ્રમણની યાત્રાએ નીકળશે

Launch rehearsal of GSLVMkIII-M1 completed

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) GSLV માર્ક III-M1, ચંદ્રયાન-2 ના લોન્ચ વ્હીકલનું રિહર્સલ પૂર્ણ કરવામાં આવ્યું છે. ઇસરોએ કહ્યું કે ચંદ્રયાન -2ની તમામ પ્રકારની તકનીકી તકલીફો દૂર કરવામાં આવી છે. ભારતનું બીજું મૂન મિશન આજે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ થશે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ