બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરત / સુરતથી 6 સપ્ટેમ્બરે 'જલસંચય જનભાગીદારી યોજના'નો આરંભ, PM મોદી આપશે વર્ચ્યુઅલ હાજરી
Last Updated: 08:19 PM, 3 September 2024
કેન્દ્રિય જલશક્તિ મંત્રાલય અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે 6 સપ્ટેમ્બરે સુરતથી જલસંચય જનભાગીદારી યોજનાનો શુભારંભ કરવામાં આવનાર છે. જેમાં પીએમ મોદી વર્ચ્યુઅલ ઉપસ્થિત રહીને માર્ગદર્શન આપશે.
ADVERTISEMENT
આ પ્રસંગે કેન્દ્રિય જલશક્તિ મંત્રી સી.આર.પાટિલ તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરતથી કાર્યક્રમમાં જોડાશે. ઉપરાંત 2024ના આ વર્ષમાં ‘નારીશક્તિ સે જલશક્તિ’ થીમ સાથે 9 માર્ચ 2024થી 30 નવેમ્બર 2024 સુધી જળશક્તિ અભિયાન યોજાઈ રહ્યું છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: નરાધમ આચાર્યની કાળી કરતૂત, 12 વર્ષની વિદ્યાર્થિની સાથે અડપલા, પોલીસે કરી ધરપકડ
ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના જિલ્લા કલેક્ટરો સાથે વીડિયો કોન્ફરન્સ બેઠક યોજીને અભિયાનને વ્યાપક સફળ બનાવવા માટે માર્ગદર્શન આપ્યું હતું. જેમાં કાર્યક્રમને લઇ વિવિધ બાબતો પર ચર્ચાઓ કરવામાં આવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.