Ek Vaat Kau / WHO દ્વારા કોરોનાવાયરસ મહામારી જાહેર, જાણો એટલે શું અને ક્યારે થાય જાહેર?

કોરોના વાઈરસે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી દીધો છે. ચીન, ઈરાન, ઈટલી, દક્ષિણકોરિયા, ફ્રાંસ, સ્પેન અને જર્મની બાદ, હવે ભારતમાં પણ કોરોનાએ દેખા દીધી છે. અનેક દેશોની સરકારોએ વિશ્વના બાકીના દેશોના સંપર્કથી અલગ રહેવાનું વલણ દાખવ્યું છે. કોરોનાનો વૈશ્વિક વ્યાપ જોતા WHO એટલે કે, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને તેને 'મહામારી' જાહેર કરી દીધી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ