ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

Ek Vaat Kau / જાણી લો કોરોનાની સૌથી લેટેસ્ટ અપડેટ્સ

દુનિયાભરમાં 5 કરોડ 90 લાખ જેટલા કેસો થઈ ગયા છે છેલ્લા 9 દિવસોમાં કુલ કોરોના કેસોમાં 52 લાખ જેટલો વધારો નોંધાઈ ચૂક્યો છે. જેની ડેઇલી એવરેજ એટલે 5.8 લાખ કેસોની છે. ત્યારે જુઓ Ek Vaat Kauમાં ભારત અને ગુજરાતની કોરોનાની તમામ અપડેટ...

Loading...
બ્રેકિંગ ન્યૂઝ