વેડિંગ સ્પેશ્યિલ / પીઠીથી લઈને સંગીત સુધીના દરેક ફંક્શનમાં ખાસ લૂક આપે છે આ જ્વેલરી

latest trend of floral jewelry wedding special

લગ્નના અલગ અલગ કાર્યક્રમોમાં ફ્લોરલ જ્વેલરી પહેરવાનો એક ખાસ ટ્રેન્ડ બની ચૂક્યો છે. આ સાથે જ તે દુલ્હનને એક ખાસ અને અલગ લૂક આપે છે. અનેક ફૂલોથી બનેલા આ ફ્લોરલ જ્વેલરીમાં નેકલેસ, ટીકો, ઈયરિંગ્સ અને બ્રેસલેટ પણ તમારી શોભા વધારે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ