ગેજેટ્સ / Oppo Reno ભારતમાં 8GB રેમ અને શાર્ક ફીન ફ્રન્ટ કેમેરા સાથે લોન્ચ, જાણો ફીચર્સ અને કિંમત

latest launch oppo reno smartphone launched in india

Oppo Renoએ ભારતમાં પોતાની Reno સિરીઝ લોન્ચ કરી છે. આ સિરીઝ હેઠળ બે સ્માર્ટફોન્સ લોન્ચ કરવામાં આવ્યા છે. તેમાંથી એક Oppo Reno 10X Zoom અને બીજો Oppo Reno છે. અહીં અમે આપને Oppo Reno વિશે બતાવીશું. આ ફોનને એક વેરિએન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ