ટેક્નોલોજી / Googleની આ નવી એપ Facebookને આપશે ટક્કર, ઓફલાઇન કનેક્ટ કરી શકાશે

latest launch google s new social media app shoelace will let you connect with friends offline

ટેક જાયન્ટ ગુગલનું નસીબ સોશિયલ મિડીયામાં ખાસ ચમકયું નથી. ગુગલે 2004માં તેની સોશિયલ મિડીયા પ્લેટફોર્મ ઓરકુટ લોન્ચ કર્યું ત્યારે જોરદાર પોપ્યુલર બની હતી. જોકે ફેસબુકની એન્ટ્રી થયા બાદ ધીમે ધીમે લોકો તેનાથી દુર થવા લાગ્યા. છેવટે 2014માં ગુગલે ઓરકુટ પર પડદો પાડી દેવો પડ્યો. તેમ છતાં ગુગલે 2011માં ગુગલ પ્લસ લોન્ચ કર્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ