કોમોડિટી / જલ્દી કરો..! ચાંદીના ભાવમાં 1250 રૂપિયાનો કડાકો અને જાણો સોનાના ભાવ કેટલો થયો

latest gold silver prices today

અઠવાડિયાના પ્રથમ દિવસે સોના-ચાંદીના નવા ભાવ જાહેર થયાં છે. રૂપિયામાં નબળાઇ અને ગ્લોબલ કિંમતમાં રિકવરીને કારણે સોમવારે દિલ્હીના બુલિયન માર્કેટમાં સોનાના ભાવમાં 455 રૂપિયાનો વધારો નોંધાયો હતો. જો કે, ચાંદીની કિંમતમાં મોટો કડાકો બોલ્યો હતો. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ