કોરોનાની બીજી લહેરને પગલે દેશમાં સ્થિતિ ચિંતાજનક બની છે. આ તરફ ગુજરાતની વાત કરવામાં આવે તો દરરોજ વધી રહેલા કોરોનાના કેસથી હોસ્પિટલોમાં કોવિડ બેડની સંખ્યા ઘટવા લાગી છે. ત્યારે અમદાવાદમાં કઇ હોસ્પિટલમાં કેટલા બેડ ખાલી પડ્યા છે તેના વિશેની જાણકારી તમારે કોઇ જ સ્વજનને જરૂર પડે અને આપવી હોય તો તે સરળતાથી ક્યાંથી મળી શકે? આવી અનેક માહિતી માટે જુઓ... જુઓ Ek Vaat kau