દિલ્હી / આ મહિના પછી સરકાર ખેડૂતોનાં કપાસની ખરીદીને વેગ આપશે

Later this month, the government will boost farmers' cotton purchases

ડિસેમ્બરનાં મધ્યથી કપાસની સરકારી ખરીદી વેગ પકડશે. ઓકટોબરમાં નવી સિઝનના કપાસની ખરીદી શરૂ થઈ હતી. કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયાનાં અધિકારીઓનું કહેવું છે કે આ દરમ્યાન બજારમાં સારી ગુણવત્તાનાં કપાસનો સપ્લાય ચાલુ રહેશે. 

બ્રેકિંગ ન્યૂઝ