જળબંબોળ / સૌરાષ્ટ્રમાં પાછોતરા ધીંગા વરસાદે વર્તાવી દીધો લીલો દુકાળ;હજુ પણ બે દિવસ ભારે વરસાદની આગાહી

Late rains in Saurashtra triggered green drought;Heavy rains forecast for Saurashtra, two days of heavy rains still

રાજકોટમાં હેત વરસાવવાના બદલે વરસાદે રૌદ્ર રૂપ ધારણ કરતા 12 થી 14 કલાક માં જ અંદાજે 17 ઇંચ વરસાદ ખાબકી ગયો પરિણામે વરસાદી પાણીથી રાજકોટ માત્ર નહિ સમગ્ર પંથક જળમગ્ન

બ્રેકિંગ ન્યૂઝ