હત્યા / મધ્યપ્રદેશમાં કાળિયારનાં શિકારીઓએ મચાવી કત્લેઆમ, SI સહિત ત્રણ પોલીસ અધિકારીઓને ગોળીથી વીંધી નાખ્યા

Late Night Encounter Between Police And Poachers In Guna 3 Police Personnel Died

મધ્ય પ્રદેશના ગુના જિલ્લામાં મોડી રાત્રે પોલીસ અને શિકારીઓ વચ્ચે થયેલી અથડામણમાં 3 પોલીસ કર્મચારીઓના મોત થયા હતા જેના કારણે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે તેમણે નિવાસસ્થાને બેઠક બોલાવી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ