ભયનું લખલખું / મોરબીમાં મોડી સાંજે ભૂકંપનો આંચકો; આટલી તીવ્રતાથી ધ્રુજી ધરતી

Late evening earthquake in Morbi; The earth shook so violently

કચ્છથી માંડીને સૌરાષ્ટ્રના મોરબી સુધી ભૂકંપના આંચકા અનુભવાયા છે. મોરબીમાં રાત્રે 9.30 આસપાસ આવેલા ભૂકંપનાં ઝટકાની તીવ્રતા રીક્ટર સ્કેલ પર 3.3 ની નોંધવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ