BREAKING / પેરૂ એરપોર્ટ પર પર ઘટી મોટી દુર્ઘટના, ટેકઑફ દરમ્યાન 106 યાત્રીઓથી ભરેલા વિમાનની ટક્કર થતાં બેનાં મોત

latam airlines plane 106 passengers collides with fire truck during takeoff at peru

પેરુના લિમામાં જોર્જ ચાવેઝ ઈન્ટરનેશનલ એરપોર્ટના રનવે પર ટેકઓફ દરમિયાન 106 મુસાફરોને લઈ જતું LATAM એરલાઈન્સનું વિમાન ફાયર ટ્રક સાથે અથડાઈ ગયું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ