સોશ્યલ મીડિયા / 90ની ઉંમરમાં લતા મંગેશકરે કર્યો ઇન્સ્ટાગ્રામ ડેબ્યૂ, ફેન્સે કહ્યું...

lata mangeshkar made instagram debut at the age of 90 internet says welcome taai

ભારતની સ્વર કોકિલા લતા મંગેશકર સોશ્યલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. ટ્વિટર પર એમના ટ્વિટ્સ થોડીક મીનિટોમાં લોકો માટે ચર્ચાનો વિષય બની જાય છે. હવે લતાએ 90 વર્ષની ઉંમરમાં ટ્વિટર ઉપરાંત ઇન્સ્ટાગ્રામ ડેબ્યૂ કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ