કારનું કલેક્શન / ક્રિકેટની સાથે કારના પણ ખૂબ શોખીન હતા લતા તાઈ, અબજોની સંપત્તિ છોડી દુનિયાને કહ્યું અલવિદા

lata mangeshkar death news know about lata mangeshkar net worth and car collections

સુરોની મલ્લિકા લતા મંગેશકરનું મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં 92 વર્ષની ઉંમરે નિધન થયુ. મંગેશકરને કોરોના પોઝીટીવ આવતા આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યાં હતા. તેમના નિધનથી સંગીત જગતમાં શોકનો માહોલ છવાયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ