મુશ્કેલી / ગયા વર્ષે સૌથી ગરમ રહ્યા મહાસાગર વિનાશકારી પરિણામ લાવી શકે છે

Last year's hottest oceans could have disastrous consequences

દુનિયાભરના વિજ્ઞાનીઓની ટીમ દ્વારા ચીનની આઇએપી તરફથી સંકલિત કરાયેલા ડેટાના અભ્યાસમાં આ જાણકારી સામે આવી છે. એડ્વાન્સ ઇન એટ્મોસ્ફિયરિક સાયન્સીસ નામની જર્નલમાં જણાવાયું છે કે વૈશ્વિક મહાસાગરીય તાપમાન માટે છેલ્લાં ૧૦ વર્ષ સૌથી ગરમ રહ્યાં અને છેલ્લાં પાંચ વર્ષમાં સૌથી વધુ તાપમાન નોંધવામાં આવ્યું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ