ગુજરાત / છેલ્લી ઉત્તરાયણ.. દોરી વાગવાની ઘટનામાં 3 લોકોની જીવનની પતંગ કપાઈ, 1નું ધાબા પરથી પટકાતાં મોત

Last Uttarayan .. 3 people lost their lives in stringing incident, 1 died after falling from the roof

ગુજરાતભરમાં હાલ ઉત્તરાયણના તહેવારની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતાં અમુક લાલચુ તત્વો રૂપિયા રડી લેવાની લાલચે તેનું વેચાણ કરે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ