સલામ / સુરેન્દ્રનગરના આ શહીદ જવાનની અંતિમયાત્રા, આ વીડિયો જોઈને આંખો ભીની થઈ જશે

સુરેન્દ્રનગરનો જવાન ભારતીય સેનામાં અરૂણાચલ પ્રદેશના ગૌહાટીમાં ફરજ બજાવતો હતો. ફરજ દરમિયાન જવાનનું આકસ્મિક મોત થયુ હતુ. ત્યારે આજે વઢવાણ ખાતે અંતિમયાત્રા નીકળી હતી. જેમાં નાત-જાતને ધ્યાને રાખ્યા વિના જ તમામ ધર્મના લોકોએ ભારત માના પનોતા લાલને સલામી આપી હતી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ