મિશન / બસ, આ છેલ્લી તસવીર જોવા મળી અને 'વિક્રમ' ISROની આંખથી ઓઝલ થઈ ગયું

Last picture of Vikram lander Chandrayaan 2 ISRO

રાત્રિના લગભગ 2 વાગ્યે, ઈસરો સેન્ટર બેંગલુરુમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બેસીને ઐતિહાસિક ક્ષણની રાહ જોઈ રહ્યાં હતાં. વૈજ્ઞાનિકોની નજર પણ કમ્પ્યૂટર સ્ક્રીન્સ પર ચંદ્ર પરથી સંકેતોની રાહ જોઈ રહ્યાં હતાં. પરંતુ અચાનક એવું બન્યું કે વૈજ્ઞાનિકો સહિત સમગ્ર દેશમાં ચિંતા વધી ગઈ. કારણ કે ઘટના જ એવી બની હતી.

બ્રેકિંગ ન્યૂઝ