INDvsAUS / કાલે છેલ્લી વન ડેમાં ભારત માટે 'કરો યા મરો', જાણો શું છે બેંગલુરુનો અનોખો ઇતિહાસ

last one day between ind vs aus, banglore pitch is comfortable for bating

ટીમ ઇન્ડિયા આવતી કાલે બેંગલુરુમાં ઓસ્ટ્રેલિયા સામે શ્રેણીની અંતિમ વન ડે રમશે. શ્રેણીમાં હાલ બંને ટીમ ૧-૧ની બરોબરી પર હોવાથી આવતી કાલની મેચ ફાઇનલ સમાન બની રહેશે. ટીમ ઇન્ડિયા બેંગલુરુમાં અત્યાર સુધીમાં સાત વન ડે મેચ રમી ચૂકી છે, જેમાં ટીમ ઇન્ડિયાનું પલડું ભારે રહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ